ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ આવતા વિધાર્થીઓ અને તેના વાલીઓ એડમિશન ને ચિંતિત હોય છે.આ તબક્કે લેવામાં આવેલો નીર્ણય તમારું ભાવી જીવન પથ નક્કી કરશે.
તમે ટકા લેવા આટલી મહેનત કરો છો તો પ્રસંદ કરવા શા માટે નહિ ???
કઈ કોલેજમાં જવું ?? કઈ બ્રાંચ પ્રસંદ કરવી ?? કેટલો ખર્ચ થશે ??
તો અહીં તમને અગત્ય પરિબળો જણાવીશું જેથી તમને કોલેજ પસંદ કરવામાં સરળતા
હશે. દુનિયા હાલ ટેકનોલોજીની બાબત માં ઘણી આગળ વધી રહી છે.નવા ઉદ્યોગો આવ્યા છે.ઉધોગો ને કુશળ માનવની જરૂર પડવાની છે
તમે કાગળ અને પેન લઈને બેસો અને વિડીઓ બતાવેલ પ્રશ્નોના જવાબ લખો

પાચ કોર્ષ માંથી મનોમંથન કરો અને ૩ કોર્ષ પસંદ કરો
દા.ત. જો તમે કોમ્પ્યુટર માં રસ ધરાવતા હોય તો નીચે બતાવેલ કોર્ષ ની માહિતી તમે ઈંટરનેટના માધ્યમ થી લખો
1. Computer Engineering ( B.E or B.Tech )
2. Information Technology
3. Diploma in Computer science
4. Information Communication Technology
5. B.Sc in Computer science
6. M.Sc in Information Technology
7.Bachelor of Computer Administrative (BCA)
દા.ત.
તમે ટકા લેવા આટલી મહેનત કરો છો તો પ્રસંદ કરવા શા માટે નહિ ???
કઈ કોલેજમાં જવું ?? કઈ બ્રાંચ પ્રસંદ કરવી ?? કેટલો ખર્ચ થશે ??
તો અહીં તમને અગત્ય પરિબળો જણાવીશું જેથી તમને કોલેજ પસંદ કરવામાં સરળતા
હશે. દુનિયા હાલ ટેકનોલોજીની બાબત માં ઘણી આગળ વધી રહી છે.નવા ઉદ્યોગો આવ્યા છે.ઉધોગો ને કુશળ માનવની જરૂર પડવાની છે
૧.સેલ્ફ એનાલીસીસ (Self Analysis )
પ્રથમ તો પોતાનો ઓળખો મને શું પસંદ છે, મારો સ્વભાવ કેવો છેતમે કાગળ અને પેન લઈને બેસો અને વિડીઓ બતાવેલ પ્રશ્નોના જવાબ લખો
૨.સૂચી બનાવો (Make a List )
તમારા સ્વભાવ ને અનુરૂપ ૫ જેટલા કોર્ષ પસંદ કરો
પાચ કોર્ષ માંથી મનોમંથન કરો અને ૩ કોર્ષ પસંદ કરો
દા.ત. જો તમે કોમ્પ્યુટર માં રસ ધરાવતા હોય તો નીચે બતાવેલ કોર્ષ ની માહિતી તમે ઈંટરનેટના માધ્યમ થી લખો
1. Computer Engineering ( B.E or B.Tech )
2. Information Technology
3. Diploma in Computer science
4. Information Communication Technology
5. B.Sc in Computer science
6. M.Sc in Information Technology
7.Bachelor of Computer Administrative (BCA)
૩. ટોપ કોલેજ ની સૂચી બનાવો
તમારી બ્રાન્ચ ને અનુરૂપ ટોપ કોલેજ ની સૂચી બનાવોદા.ત.
- IIT Bombay
- IIT Delhi
- IIT Kanpur
વગેરે
આ કોલેજ માં હું એડમીશન લેવા કઈ પરીક્ષા આપવી અને તેમાં એડમિશનની પ્રકિયા શું છે
આ કોલેજ માં હું એડમીશન લેવા કઈ પરીક્ષા આપવી અને તેમાં એડમિશનની પ્રકિયા શું છે
૪. કોલેજની માહિતી મેળવો અને મનોમંથન કરો
કોલેજની માહિતી મેળવો અને તેને સરખાવો- માહિતી કોલેજ-૧ કોલેજ-૨ મારું રેટિંગ કોલેજ-૧ કોલેજ-૨
- કોલેજ નું સ્થાન 7
- કોલેજની રેન્કીંગ 8
- પ્રકાર (સરકારી કે પ્રાયવેટ ) 8
- કોલેજ ફીસ 9
- ફેક્લટી અને લેક્ચર ની વિગત 9
- લાઈબ્રેરી 8
- સ્કોલરશીપ 7
- અભ્યાસક્રમ 9
- કોલેજ કેમ્પસ 7
- કૉલેજ માં રહેલ લેબ અને આધનિક સાધનો 8
- સામાજિક લાઇફ ( હોસ્ટેલ) 8
- પ્લેસમેન્ટ અને નોકરી ની તકો 9
- એક્સ્ટ્રા કૉ કરીક્યુલાર પ્રવુતિ 9
- વિદ્યાર્થી કલબ 9
- કોલેજ ના ભણેલ કે ભણતા વિધાર્થીનો ફિડબેક 8
- કોલેજ ઇવેન્ટ 7
કુદરત માં બધીજ વસ્તુના ફાયદા અને ગેરફાયદા હોય છે. તમારા સમય અને પરીસ્થિતિ ને આધારે નક્કી કરો.
વધારે માહિતી માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
૫. કોલેજ ની સરખામણી કરી સચોટ નિર્ણયો લો
વધારે માહિતી માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો