નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ પછી શું કરવું કયું ક્ષેત્ર પસંદ કરવું અને આગળ કેવી રીતે કારકિર્દી આગળ વધારવી તેની માહિતી આપતી 7 બુક અહિં મુકવામાં આવી છે. જેની મદદથી તમને આગળ કયું ક્ષેત્ર પસંદ કરવું તેનો ખ્યાલ મળશે. આ બુકો દર વર્ષે ગુજરાત સરકાર દ્રારા પ્રકાશિત કરવામાં આવે છે. હાલમાં તેની અદ્યતન આવૃતી " કારકિર્દી માર્ગદર્શન વિષેષાંક 2018 " છે. તેની નવી આવૃતીઓ દર વર્ષે પ્રકાશિત થાય છે. આ વર્ષ(2018) ની આવૃતી પ્રકાશિત થય ગઈ છે. જે નીચેથી તમે ડાઉનલોડ કરી શકશો.
 - આકાશ કવૈયા
DOWNLOAD : CLICK HERE