અહી  વિજ્ઞાનની દરેક Chapter ની Online Quiz આપેલી છે. આ Quiz તમે Online તમારા Mobile માં રમી શકશો.

લાઈવ ક્વિઝ નું રીઝલ્ટ અને ટોપ 10 વિદ્યાર્થીઓ નામ આગલા દિવસે ગ્રુપ માં મુકવામાં આવશે


લાઈવ ક્વિઝ એક દિવસ પૂરી થઈ જશે એટલે ક્વિઝ 24 કલાકની અંદર જ આપી દેવાની


દરરોજ એક Chapter ની ક્વિઝ મુકવામાં આવશે.


આ ક્વિઝ દરરોજ સવારે 9:00 વાગ્યે મુકવામાં આવશે અને રાત્રે 9:00 વાગ્યે બંધ કરી દેવામાં આવશે


રાત્રે 9:00 વાગ્યા પછી આ ક્વિઝ રમી શકાશે નહિ.


આજની ક્વિઝમાં Top 10 વિદ્યાર્થીઓના નામ કાલે સવારે અમારા Facebook Page પર જાહેર કરવામાં આવશે.


Facebook Page જોવા માટે અહી ક્લિક કરો

 ChapterLive QuizOnline Quiz
1. સ્થિત વિધુતશાસ્ત્ર Live Quiz Online Quiz 
2. પ્રવાહ વિધુત   Live Quiz   
3. વિધુતપ્રવાહની ચુંબકીય અસરો   Live Quiz