નમસ્તે શિક્ષક મિત્રો,
સવિનય સાથ જણાવવાનું કે વિદ્યાર્થીમિત્રોને એવો પ્રશ્ન હોય કે ધોરણ 12 પછી શું?? અમે લોકો વોટ્સઅપ , યુટ્યુબ અને ફેસબુક પર તો માહિતી આપતા જોઈએ છીએ. પરંતુ હાલ અને ધોરણ 11 - 12 સાયન્સ સ્કુલમાં જઇને " Career Guidance Seminar " નુ આયોજન કરવા જઇ રહયા છીએ . અમે તમારી શાળામાં આવીને માર્ગદર્શન આપીશું. જેથી તેમને આગળની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગુજકેટ, જેઈઈ મેઈન , જેઈઈ એડવાન્સ, વી આઈ ટી, બીટસેટ ઉપરાંત એનડીએ ની પરીક્ષાઓ વિશે પણ સમજાવીશું. તેથી વિદ્યાર્થીઓ માં જાગૃતતા આવે અને નવા વિકલ્પો વિશે તેઓ માહિતગાર થાય. દાખલા તરીકે જો વિદ્યાર્થીને બીએસસી માં રસ હોય તો તે લોકલ કોલેજ જવાના સ્થાને IISER કોલેજમાં એડમિશન મેળવે અને તેમાં બીએસસી કરે તો તે પોતાને અને ભારત દેશને આગળ કરી શકે છે. હાલ ટેકનોલોજીના યુગમાં Artificial intelligence અને Machine Learning ના માં બેચરલ કેવી રીતે કરવું. કોલેજ ની એડમિશન પ્રોસેસ કેવી રીતે હોય છે ગુજરાત માં એડમિશન પ્રોસેસ કેવી રીતે થાય છે. ભારતની કોલેજમાં એડમિશન કેવી રીતે લેવું વગેરે.
અમે પણ સમજીએ છીએ સાયન્સમા સમય ઘણોજ મહત્વનો હોય છે. પરંતુ 1 કલાક આપી બાળકો મા નવો જોશ અને મોટીવેશન મળે અને. પોતાની ભણવામાં પોતાનુ 100% મહેનત આપે
અમારી વેબસાઈટ પરથી તમે કારકિર્દી માર્ગદર્શનની બુકો, Most Important Question bank , પાછલા વર્ષનાપેપરો , Admission Process, Short trick and Hand written Notes મળી જશે.
અચુક મુલાકાત લો અમારી વેબસાઈટની
જો તમે આ સેમિનાર તમારી સ્કૂલમાં રાખવા ઈચ્છતા હોય તો નીચેનું ફોર્મ ભરી દો અને અમે તમને કોલ કરીને, અન્ય માહિતી જણાવી આપશું
https://forms.gle/amTSrehaJC9v9Eos6
Email Address:-gsebsciencestream@gmail.com