ACPC રેન્ક પ્રમાણે પસંદની કોલેજમાં એડમિશન મળ્યા બાદ તમારે ઓનલાઈન ફી ભરવાની થશે. પ્રોસેસ 18-06-2018 થી 25-06-2018 કરવાની રહશે જે પ્રોસેસ તમે કરી ચુક્યા છો.
જો એડમિશન કેન્સલ કરાવવું હોય તો પણ તમે કરી શકો છો.
For Round 2 Reshuffling And Alternating Colledge
હવે પછીના બીજા રાઉન્ડ માટે કોલેજની પસંદગી કરવાની રહેશે જેમાં તમે કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકો છો. જે પ્રોસેસ તમારે 02-07-2018 થી 06-07-2018 સુધીમાં કરવાનું રહેશે.
બીજા રાઉન્ડનું પરિણામ 09-07-2018 તારીખે આવશે.
ત્યારબાદ પસંદગીની કોલેજમાં એડમિશન મળતા તેની ટ્યુશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. જે પ્રક્રિયા 09-07-2018 થી 12-07-2018 સુધીમાં કરવાની રહેશે.
Reporting To Selected Colledge
તમને જે કોલેજમાઅં એડમિશન મળ્યું હશે તે કોલેજમાં જઈને ત્યાં રીપોર્ટિગ કરવાનું રહેશે.જેમાં તમારે કોલેજમાં એડમિશન લેવા માટે જે જરુરી ડોક્યુમેન્ટ હોય તે કોલેજમાં નોટીશ બોર્ડ પર લગાડવામાં આવ્યા હશે.