B.Sc ADMISSION AND INFORMATION

Bsc admission
B.Sc કોર્ષ વિષે
• B.Sc એ ત્રણ વર્ષનો કોર્ષ હોય છે. જેમાં ધોરણ 11-12 વિજ્ઞાનપ્રવાહમાં A , B અથવા AB ગ્રુપ હોવું જરુરી છે.
• B.Sc પછી 2 વર્ષ માટે માસ્ટર ડિગ્રી એટલે કે M.Sc થય શકે છે.

■ ADMISSION PROCESS OF B.Sc 2018

• ધોરણ 12 પછી તમારે જે કોલેજમાં B.Sc કરવું હોય તે કોલેજમાં થયને ફોર્મ ભરવાનું રહેશે. તે ઓફલાઈન અથવા ઓનલાઈન હોય શકે છે.
• જો તમારે GTU કોલેજમાં B.Sc કરવું હોય તો તેની ઓનલાઈન પ્રોસેસ કરવાની હોય છે. જેમાં બુકલેટ અને પિન નંબર લેવાનો હોય છે.
• B.Sc એડમિશનમાં ગુજકેટના માર્ક ગણવાના હોતા નથી પણ, જેતે પ્રાઈવેટ કોલેજમાં એડમિશન લેવાનું હોય તે કોલેજ માંથી જાણકારી મેળવી લેવી કે ગુજકેટના માર્ક ગણવાના છે કે નહિ. અને નીચે આ પ્રોસેસ ક્યારે શરું થવાની તેની માહિતી છે.

■ B.Sc ADMISSION IN GTU COLLEDGE

• જો GTU કોલેજમાં B.Sc માં એડમિશન લેવાનું હોય તો તેને બુકલેટ અને પીન નંબર લઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
• નીચે તમને આ બુકલેટ આપેલી છે. અને વેબસાઈટની લિંક પણ આપેલી છે. જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને આગળની તારીખ જેમાં એડમિશનનું આખુ માળખું શું રહેશે તે પણ આપેલું છે.
• સો પ્રથમ નીચે આપેલી બુકલેટ સંપૂર્ણ વાંચી લેવી તેમાં તમામ માહિતી આપેલી છે.

■ B.Sc 2018 Admission Information Booklet : Download
■ Important Date For B.Sc Amdission : Download
■ Website : http://eform.gujaratuniversity.ac.in
Previous Post Next Post