પરમાણ્વીય ત્રિજ્યા અને સવર્ગાંક

પરમાણ્વીય ત્રિજ્યા
• સ્ફટીકમાં રહેલા સૌથી નજીકના બે પાડોશી પરમાણુઓ વચ્ચેના અંતરના અડધા મુલ્યને પરમાણ્વીય ત્રિજ્યા કહે છે.
• તેને એકમકોષની ધારની લંબાઈના સંદર્ભમાં દર્શાવાય છે.
• 1. સાદા ઘન માટે (CCP) r = a/2
• 2. ફલકકેન્દ્રિત ઘન માટે (FCC) r=a/√2
• 3. અંતઃકેન્દ્રિત ઘન માટે (BCC) r=√3a/4
સવર્ગાંક
• સ્ફટીકમાં રહેલા કોઈપણ પરમાણુની આસપાસ સ્પર્શીને ગોઠવાયેલા નજીકના પાડોશી પરમાણુઓની કુલ સંખ્યાને શરમાણુના સવર્ગાંક કહે છે.
• સવર્ગાંકનું મુલ્ય જેમ વધું તેમ તેની પેકિંગ ક્ષમતા વધારે
• સવર્ગાંકનો આધાર સ્ફટીકના બંધારણ પર તેમજ
r+/r- ગુણોત્તર પર હોય છે.
• 1. સાદો ઘન : સવર્ગાંક = 6
• 2. ફલકકેન્દ્રિત : સવર્ગાંક = 12
• 3. અંતઃકેન્દ્રિત : સવર્ગાંક = 8
Previous Post Next Post