કાર્બનિક પરીવર્તનો

નીચે કેટલાક ધોરણ 11-12 માં રસાયણવિજ્ઞાનમાં ઉપયોગમાં આવે તેવા કાર્બનિક પરીવર્તનો આપેલા છે. આશા છે કે ઉપયોગી બનશે
➲ પ્રેક્ટિસ કરો
• પ્રોપેનાલ માંથી 2-હાઈડ્રોક્સિ બ્યુટેનોઈક એસિડ
• બેન્ઝિન માંથી બેન્ઝોઈક એસિડ
• બેન્ઝોઈક એસિડ માંથી ફિનોલ
• એનીલીન માંથી રિસોર્સીનોલ
• એનીલન માંથી સ્ટાયરીન
• ક્લોરોબેન્ઝિન માંથી બેન્ઝોઈક એસિડ
• એનીલીન માંથી p-બ્રોમોનાઈટ્રોબેન્ઝિન
• બેન્ઝિન માંથી એનીલીન
• ઈથેનોઈક એસિડ માંથી નાઈટ્રોઈથેન
• બેન્ઝોઈક એસિડ માંથી 2-હાઈડ્રોક્સીલબેન્ઝોઈક એસિડ
• બેન્ઝોઈક એસિડ માંથી m-એમિનો બેન્ઝોઈક એસિડ
• બેન્ઝોઈક એસિડ માંથી એનીલીન
• એનીલીન માંથી બેન્ઝિન-1,4-ડાયેમાઈન
• બેન્ઝિન માંથી બેન્ઝિનેમાઈડ
• B.D.C માંથી બેન્ઝિન
• સાયનોબેન્ઝિન માંથી બેન્ઝિન
• ક્લોરો બેન્ઝિન માંથી બેન્ઝિન
• ક્લોરોબેન્ઝિન માંથી બેન્ઝોઈક એસિડ
• ક્લોરો બેન્ઝિન માંથી એનીલીન
• બેન્ઝોઈક એસિડ માંથી નાઈટ્રબેન્ઝિન
• એનીલીન માંથી ફિનાઈલ હાઈડ્રેઝીન
• બેન્ઝોટ્રાયક્લોરાઈડ માંથી બેન્ઝિન
• એનીલીન માંથી પિક્રિક એસિડ
• ફિનોલ માંથી સાયક્લો હેક્ઝેન
• એનીલીન માંથી એનીસોલ
• એનીલીન માંથી સેલીસાલ્ડીહાઈડ
• એનીલીન માંથી બેન્ઝાલ્ડીહાઈડ
• એનીલન માંથી પ્થેલિક એસિડ
• એનીલીન માંથી p-બ્રોમો ફિનોલ
• એનીલીન માંથી ફેનીટોલ
• ઈથાઈલ બેન્ઝોએટ માંથી બેન્ઝોઈક એસિડ
• પ્રોપેનોન માંથી પ્રોપેનેમાઈન
• પ્રોપેનોન માંથી બેન્ઝિન
• ઈથાઈન માંથી નાઈટ્રો બેન્ઝિન
• બ્યુટ-2-ઈન માંથી મિથેન
• બેન્ઝીનેમાઈડ માંથી 2,4,6-ટ્રાય બ્રોમો એનીલીન
• બેન્ઝીનેમાઈડ માંથી એસીટાનીલાઈડ
• બેન્ઝિનેમાઈડ માંથી ક્લોરોબેન્ઝિન
• એનીલીન માંથી p-હાઈડ્રોક્સી એનીલીન
• બેન્ઝિનેમાઈડ માંથી આયોડો બેન્ઝિન
• ઈથેન નાઈટ્રાઈલ માંથી ઈથેનોઈક એસિડ
• નાઈટ્રો ઈથેન માંથી ક્લોરો ઈથેન
• એનીલીન માંથી બેન્ઝિનેમાઈડ
• નાઈટ્રબેન્ઝિન માંથી સલ્ફાનીલિક એસિડ
• ક્લોરોબેન્ઝિન માંથી આયોડો બેન્ઝિન
• નાઈટ્રોબેન્ઝિન માંથી N-મિથાઈલ એનીલીન
• ક્લોરોબેન્ઝિન માંથી ફિનાઈલ હાઈડ્રેઝીન
• ક્લોરોબેન્ઝિન માંથી પ્થેલિક એસિડ
• ઈથાઈન માંથી એનીલીન
• એનીલીન માંથી આયોડોબેન્ઝિન
• એનીલીન માંથી ફિનોલ
• એનીલીન માંથી બેન્ઝિન
• એનીલીન માંથી બેન્ઝોનાઈટ્રાઈલ
• પ્થેલિક એસિડ માંથી પ્થેલેમાઈડ
• પ્થેલિક એસિડ માંથી ક્લોરો બેન્ઝિન
• એનીલીન માંથી મેટાનાઈટ્રો એનીલીન
• બેન્ઝિનેમાઈડ માંથી B.D.S
• એનીલીન માંથી N,N ડાયમિથાઈલ એનીલીન
• એનીલીન માંથી બેન્ઝિન (વાયા ફિનોલ)
• ફિનોલમાંથી એનીલીન
• બેન્ઝોઈક એસિડ માંથી નાઈટ્રોબેન્ઝિન
• પ્થેલિમાઈડ માંથી મિથેનેમાઈન
• ટોલ્યુઈન માંથી એનીલીન
• P-ઝાયલીન માંથી નાઈટ્રોબેન્ઝિન
• બેન્ઝોનાઈટ્રાઈલ માંથી બેન્ઝોઈક એસિડ
• ઈથેનાલ માંથી લેક્ટીક એસિડ
• બ્યુટ-2-ઈન માંથી મિથેન
• ફિનોલ માંથી m-નાઈટ્રો બેન્ઝાલ્ડિહાઈડ
• પ્થેલિક એસિડ માંથી પ્થેલેમાઈડ
• એસીટીક એસિડ માંથી ટ્રાય ક્લોરો એસીટીક એસિડ
• મિથેનાલ માંથી એસીટીક એસિડ (વાયા આલ્કોહોલ)
• નાઈટ્રોબેન્ઝિન માંથી ફિનોલ
• નોઈટ્રોબેન્ઝિન માંથી ક્લોરોબેન્ઝિન
• બેન્ઝાલ્ડીહાઈડ માંથી બેન્ઝાઈલ આલ્કોહોલ
• એસિટાલ્ડીહાઈડ માંથી એસિટાઈલ ક્લોરાઈડ
• મિથાઈલ નાઈટ્રાઈલ માંથી ઈથેનોલ
• નાઈટ્રોમિથેન માંથી ડાયમિથાઈલ એમાઈન
• બેન્ઝાઈલ ક્લોરાઈડ માંથી N,N  ડાયમિથાઈલ ફિનાઈલ મિથેનેમાઈન
• ઈથેનનાઈટ્રાઈલ માંથી ઈથેનોલ
• એનીલીન માંથી બેન્ઝિન સલ્ફોનિક એસિડ
• નાઈટ્રો બેન્ઝિન માંથી સલ્ફાનિલીક એસિડ
• બેન્ઝાઈલ ક્લોરાઈડ માંથી બેન્ઝાઈલ આઈસો સાયનાઈડ
• B.D.C માંથી બેન્ઝોઈક એસિડ
• એનીલીન માંથી p-હાઈડ્રોક્સીએઝોબેન્ઝિન
• બેન્ઝિન સલ્ફોનિક એસિડ માંથી નાઈટ્રોબેન્ઝિન
• n-હેક્ઝેન માંથી નાઈટ્રોબેન્ઝિન
• પ્રોપેનોન માંથી એસિટાઈલ ક્લોરાઈડ
• ઈથેનેમાઈન માંથી ઈથાઈલ ઈથેનોએટ
• p-ક્લોરો એનીલીન માંથી p-ક્લોરો બેન્ઝાઈલ એમાઈન
• એસીટોફિનોન માંથી બેન્ઝાઈલ આલ્કોહોલ
• બેન્ઝાઈલ આલ્કોહોલ માંથી બેન્ઝોઈલ ક્લોરાઈડ
• એસિટિક એનહાઈડ્રાઈડ માંથી એસિટાઈલ ક્લોરાઈડ
• પ્રોપેનોન માંથી એસિટિક એનહાઈડ્રાઈડ
• બેન્ઝાલ્ડિહાઈડ માંથી નાઈટ્રોબેન્ઝિન
• નાઈટ્રોબેન્ઝિન માંથી 2,4,6 ટ્રય બ્રોમોએનીલીન
• નાઈટ્રોબેન્ઝિન માંથી એસીટાનીલાઈડ
• એનીલીન માંથી p-નાઈટ્રોએનીલીન
Previous Post Next Post