દ્રાવણની સાંદ્રતા શોધવાની રીતો

વિષય : રસાયણવિજ્ઞાન
એકમ કદના દ્રાવણમાં કે એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યનો ગ્રામમાં દર્શાવેલ જથ્થાને દ્રાવણની સાંદ્રતા C અથવા S કહેવાય.    
અથવા
1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ગ્રામમાં દર્શાવેલા જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે.
સાંદ્રતા દર્શાવવાની રીત


1. મોલારિટી(M)

➨ જો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના 1 મોલ ઓગાળવામાં આવે તો તેવા દ્રાવણને 1M દ્રાવણ કહેવાય
મોલારીટી

2. મોલાલિટી(m)

➨ 1000 ગ્રામ શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્યના ઓગળેલા મોલની સંખ્યાને દ્રાવણની મોલાલિટી(m) કહે છે.
મોલાલિટી

3.નોર્માલિટી(N)

➨ 1લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ગ્રામ-તુલ્યાંક ની સંખ્યાને દ્રાવણની સપ્રમાણતા (નોર્માલિટી)  કહે છે.
નોર્માલિટી

4.ફોર્માલિટી(F)

➨ 1લિટર દ્રાવણમાં દ્રાવ્યના પ્રમાણસુચક સુત્રભાર જેટલું વજન ઓગાળવામાં આવે તો મળતા દ્રાવણની સાંદ્રતા 1 ફોર્મલ ( 1F ) કહેવાય.
ફોર્માલિટી

Previous Post Next Post