ધાતુઓના ઓક્સાઈડ , કાર્બોનેટ્સ ,નાઈટ્રેટ, ફોસ્ફેટ અને એસિલેટ સંયોજનો

ધાતુઓના ઓક્સાઈડ , કાર્બોનેટ્સ ,નાઈટ્રેટ, ફોસ્ફેટ અને એસિલેટ સંયોજનો

Ore Of Different Compounds

ઓક્સાઈડ

હિમેટાઈટ : FeO3
 મેગ્નેટાઈટ : Fe3O4
લીમોનાઈટ : Fe2O3•3H2O
બોક્સાઈડ : Al2O3•2H2O
કોરેન્ડમ : Al2O3
ડાયાસ્પોર : Al2O3•H2O
ક્રોમાઈટ : FeO•Cr2O3
ક્રોમિઓકેર : Cr2O3
ટીનસ્ટોન (કેસિટેરાઈટ) : SnO2
ક્રિસોબેરિલ : BeO•Al2O3
પાઈરોલ્યુસાઈટ : MnO2
ઝીંકાઈટ : ZnO
રુટાઈલ : TiO2
ઈલ્માઈટ : FeO•TiO2

કોર્બોનેટ્સ

મેગ્નેસાઈટ : MgCO3
લાઈમસ્ટોન : CaCO3
ડોલોમાઈટ : CaCO3•MgCO3
કેલેમાઈન : ZnCO3
મેલેકાઈટ : CuCO3•Cu(OH)2
એઝ્યુરાઈટ : Cu(OH)2•2CuCO3
સેરુસાઈટ : PbCO3
સીડેરાઈટ : FeCO3

નાઈટ્રેટ

ચિલી - સોલ્ટપીટર : NaNO3
સોલ્ટપીટર : KNO3

સલ્ફેટ

ઈપ્સમ સોલ્ટ : MgSO4•7H2O
બેરાઈટ-સલ્ફાઈટ : BaSO4
જિપ્સમ : CaSO4•2H2O
ગ્લ્યુબર સોલ્ટ (ક્ષાર) : Na2SO4•10H2O
એંગ્લેસાઈટ : PbSO4
કાઈનાઈટ : KCl•MgSO4•3H2O

ફોસ્ફેટ અને એસિલિકેટ

લેપિડોલાઈટ : (Li,Na,K)2Al2(SiO3)3(F,OH)2
(લિથિયમની ખનીજ)
પેટેલાઈટ : LiAl(SiO2O5)2
(લિથીયમની ખનીજ)
ટ્રિફીલાઈટ : (Li,Na)3PO4,(Fe,Mn)3(PO4)2
(લિથીયમની ખનીજ)
બેરીલ : 3BeO•Al2O3•6SiO2
વિલેમાઈટ : Zn2SiO4
ક્લોર એપેટાઈટ : 3Ca3(PO4)2•CaCl2
માઈકા : K2O•3Al2O3•6SiO2•2H2O
ફ્લોર એપેટાઈટ : 3Ca3(PO4)2•CaF2
ફેલ્સપાર : KAlSiO3O8
ટેલ્ક : Mg2(Si2O5)•Mg(OH)2
એસ્બેસ્ટોસ : CaMg3•(SiO3)4
Previous Post Next Post