વિષય : રસાયણવિજ્ઞાન
પાઠ : દ્રાવણો
અહિં દ્રાવણો પાઠની હસ્તલિખિત નોટ આપેલી છે. જેમાં આખા પાઠનો સારાંશ તથા પાઠમાં આવતા સાંદ્રતા શોધવાના તથા અન્ય દાખલા તેમજ ગુજરાત સરકાર દ્રારા પ્રકાશિત થયેલી સ્વ-અધ્યયન પોથીના ગણેલા દાખલા આપેલા છે. તથા જરુરી સુત્રો અને મહત્વના ઉપયોગી બને તેવા મુદ્દાઓ પણ આપેલા છે. તથા ગુજકેટ / NEET / JEE માટે ઉપયોગી બને શકે તેવા મુદ્દાઓ પણ છે. આશા છે કે ઉપયોગી બનશે.
- આકાશ કવૈયા
• અહિંથી ડાઉનલોડ કરો : Download
ઉપરનું મટીરીયલ કોપીરાઈટ મટીરીયલ છે. આ મટીરીયલ બીજી કોઈ વેબસાઈટ કે બ્લોગ પર મુકી શકાશે નહિ.
ઉપરનું મટીરીયલ કોપીરાઈટ મટીરીયલ છે. આ મટીરીયલ બીજી કોઈ વેબસાઈટ કે બ્લોગ પર મુકી શકાશે નહિ.