ત્રિજ્યા ગુણોત્તર
=r+/R-
|
કેટાયનનો
સવર્ગ આંક
|
(ૠણ આયનની)
ગોઠવણ
|
ઉદાહરણ
|
0.155 - 0.225
|
3
|
સમતલીય ત્રિકોણ
|
Boron Oxide (B2O3)
|
0.225 - 0.414
|
4
|
ચતુષ્ફલકીય
|
ZnS , SiO2
|
0.414 - 0.732
|
6
|
અષ્ટફલકીય
(ફલકકેન્દ્રિત)
|
NaCl , MgO2
|
0.732 - 1.000
|
8
|
ઘન (અંત:કેન્દ્રિત)
|
CsCl
|
>1
|
12
|
-------------
|
ધાતુઓ
|
• હીરાની સ્ફટીક રચનાની પેકિંગ ક્ષમતા : 34%
• NaCl ફલકકેન્દ્રિત ઘન લેટાઇસ તરીકે સ્ફટીકીકરણ પામે તો અને જો ઘનના ધારની લંબાઇ a હોય તો :a=½(r+ +r- )
• CsCl ફલકકેન્દ્રિત ઘન લેટાઇસ તરીકે સ્ફટીકીકરણ પામે તો અને જો ઘનના ધારની લંબાઇ a હોય તો : r+ + r- = √3 a/2
• HCP એ ઘન નથી
• FCC રચના ધરાવતી ધાતુ : Ca , Ni , Cu , Ag , Au , Pt , Pd , Sr......
• HCP રચના ધરાવતી ધાતુ : Mg, Sc, Ti, Co, Zn,...
Download pdf : click here